વેબસાઈટ બનાવવાનો તમામ ખર્ચ આપનાર મુખ્ય દાતાશ્રી
આ વેબસાઈટ બનાવવા માટેનો તમામ ખર્ચ શ્રી રવિલાલ ગાંગજી છાંટબાર (ડુમરાવાડા) એ આપેલ છે. જેનો શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર ખુબ ખુબ આભારી છે.
વેબસાઈટ ડોમેન અને હોસ્ટીંગનું ખર્ચ આપનાર દાતાશ્રી
આ વેબસાઈટ ઓનલાઈન કરવા માટે ડોમેન અને હોસ્ટીંગ નું પ્રથમ વર્ષનું ખર્ચ શ્રી અંજાર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ તરફથી મળેલ છે. જેનો શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર ખુબ ખુબ આભારી છે.
સર્વે કરવા માટે જરૂરી ફોર્મના પ્રિન્ટીંગનો ખર્ચ આપનાર દાતાશ્રી
ઓનલાઈન આપનો પરિચયનાં સર્વે માટે જરૂરી ફોર્મનાં પ્રિન્ટીંગનો ખર્ચ શ્રી ભુજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ તરફથી મળેલ છે. જેનો શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવાર ખુબ ખુબ આભારી છે.