શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય મિત્રમંડળ માંડવી -સરસ્વતી સન્માન કાર્યક્રમ
તારીખ :01/10/2013
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય મિત્રમંડળ માંડવી દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ નું આયોજન ડીસેમ્બર ના પહેલા સપ્તાહ માં આયોજન કરેલ છે, તો આ કાર્યક્રમ માં સાંકૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા બાલ - બાલિકા એ પોતાના નામ ટૂંક સમય માં નોધાવી જવા