શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ -માંડવી(કચ્છ) દ્વારા આયોજીત નવા વર્ષ નું સ્નેહમિલન કાર્યક્રમ

તારીખ :14/11/2013
શ્રી કચ્છી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ -માંડવી(કચ્છ) દ્વારા નવા વર્ષનું સ્નેહમિલન તા.૦૬/૧૧/૧૩ ના રોજ જ્ઞાતિની વાડી રંગચુલી મધ્યે આ કાર્યક્રમ યોજાઈ ગયો.આ કાર્યક્રમ માં જ્ઞાતિના મહાનુભાવો એ જ્ઞાતિજનો ને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમ ના અંત માં સમૂહભોજન રાખેલ જેનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો એ લાભ લીધો.
આ કાર્યકમ નું સંચાલન તથા આભારવિધિ જ્ઞાતિના શ્રી ચંપકભાઈ કે.મામતોરા એ કરેલ
Our Parivar Want to Say Something